CMO Gujarat Profile Banner
CMO Gujarat Profile
CMO Gujarat

@CMOGuj

Followers
915,754
Following
277
Media
6,466
Statuses
16,362

Official account of Chief Minister Office, Government of Gujarat

Gandhinagar, India
Joined August 2016
Don't wanna be here? Send us removal request.
@CMOGuj
CMO Gujarat
2 hours ago
શારીરિક અક્ષમતા છતાં સખત-સતત મહેનતથી યોગાસનમાં મહારથ મેળનાર સુરતની અન્વી ઝાંઝરૂકિયાને આજના રાષ્ટ્રીય બાલિકા દિને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022 એનાયત કર્યો. ગુજરાતનું નામ રોશન કરનાર ‘ધ રબર ગર્લ’ અન્વીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
39
132
@CMOGuj
CMO Gujarat
4 hours ago
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં ₹42.38 કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું 'શહીદ સીડીએસ બિપિન રાવત અન્ડર બ્રિજ' નામાભિધાન કરીને ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે સર્વાંગી વિકાસ દ્વારા શહેરી સુખાકારીની નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરી છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
108
289
@CMOGuj
CMO Gujarat
5 hours ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાપી નગરપાલિકા વિસ્તારના 8 વોર્ડમાં 44.84 કિ.મી. નેટવર્ક ધરાવતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ ₹31.53 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Tweet media one
15
104
298
@CMOGuj
CMO Gujarat
9 hours ago
આજના ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે દીકરીઓના સન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મંત્રને સાકાર કરવા પ્રતિબદ્ધ બનીએ.
Tweet media one
13
143
440
@CMOGuj
CMO Gujarat
11 hours ago
CM dedicates railway underbridge in Rakot through video conference
6
111
237
@CMOGuj
CMO Gujarat
a day ago
આપણા પ્રેરણામૂર્તિ સ્વરૂપ આઝાદીના લડવૈયાઓનું સન્માન એ ભારતની પરંપરા રહી છે. એવા જ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિને 'પરાક્રમ દિવસ' તરીકે ઘોષિત કરવાથી લઈને આજે ઈન્ડિયા ગેટ પર તેમની હોલોગ્રામ પ્રતિમાના અનાવરણ દ્વારા સરકાર નેતાજીના યોગદાનને અમર કરી રહી છે.
Tweet media one
8
125
300
@CMOGuj
CMO Gujarat
a day ago
RT @PMOIndia : आपदा से निपटने के लिए गुजरात इस तरह का कानून बनाने वाला देश का पहला राज्य बना। बाद में केंद्र सरकार ने, गुजरात के कानून से स…
0
279
0
@CMOGuj
CMO Gujarat
a day ago
RT @PMOIndia : लेकिन 2001 में गुजरात में भूकंप आने के बाद जो कुछ हुआ, उसने आपदा प्रबंधन के मायने बदल दिए। हमने तमाम विभागों और मंत्रालयों…
0
306
0
@CMOGuj
CMO Gujarat
a day ago
RT @PMOIndia : हमारे देश में वर्षों तक आपदा का विषय एग्रीकल्चर डिपार्टमेंट के पास रहा था। इसका मूल कारण ये था कि बाढ़, अतिवृष्टि, ओले गिरना…
0
568
0
@CMOGuj
CMO Gujarat
a day ago
RT @Bhupendrapbjp : ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ…! ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાનને “સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-૨૦૨૨” આદરણીય પ્ર…
0
403
0
@CMOGuj
CMO Gujarat
a day ago
RT @Bhupendrapbjp : આજે ગુજરાત ભારતના એવા રાજ્યોમાંથી એક છે જ્યાં સૌર ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ સૌથી ઝડપથી વધી રહ્યો છે.અમે સૌર ઉર્જા સાથે…
0
352
0
@CMOGuj
CMO Gujarat
a day ago
દેશમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 ની સંસ્થાકીય શ્રેણીમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યક્તિગત શ્રેણીમાં પ્રો.વિનોદ શર્માને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે પસંદ કરવામાં આવેલ છે.
Tweet media one
12
149
412
@CMOGuj
CMO Gujarat
a day ago
Gujarat shines brighter in the country with 1572 MW capacity from rooftop solar power generation - Media Report
Tweet media one
18
135
424
@CMOGuj
CMO Gujarat
a day ago
આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક, નીડરતા અને શૌર્યનો પર્યાય એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિએ ભાવસભર વંદન...
Tweet media one
30
285
1K